ગુજરાતમાં આંખના રોગ કેમ વધી રહ્યા છે?

સુરત અને ભાવનગરમાં આંખના રોગ વધી ગયા છે

ક્ન્જક્ટિવાઈટિસના દર્દીઓ વધી રહ્યા છે

મેડિકલ સ્ટોર્સમાંથી આ માટેના ટીપાનું વેચાણ ૧૦ ગણું વધી ગયું છે

આ આંખ આવવી એવો સામાન્ય રોગ છે

આ ખૂબ ચેપી રોગ છે માટે કેટલીક વાતનું ધ્યાન રાખો

વારંવાર આંખને અડવાનું બંધ કરો એક જ રૂમાલ કે નેપ્કીન રાખો

જેને આ રોગ થયો હોય તેની કોઇ વસ્તું ન વાપરો

ડોક્ટરને પુછો અને તે મુજબ ઇલાજ કરો