ચંદ્રયાન - ૩ માટે ઇસરોએ ગર્વ થાય એવા સમાચાર આપ્યા છે
લોંચ થયા બાદ
ચંદ્રયાન - ૨ ખૂબ સારી
સ્થિતિમાં છે
ચંદ્રયાન હવે પૃથ્વીની મોટી ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે
જો આવી જ સ્થિતિ રહેશે તો આગામી ૨૩ ઓગષ્ટે ચંદ્રયાન ચંદ્ર
પર ઉતરશે
જો આવું થયું તો ચંદ્ર પર પહોંચનારો ભારત ૪ દેશ બનશે
આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર સુધી પહોંચી શક્યા છે