About Us

About Us Gujjulogy

ગુજ્જુલોજી ( Gujjulogy ) એટલે ગુજરાતની વિચારસરણી. ગુજ્જુ વિચાર. Gujjulogy.com એક એવું ન્યુઝ પોર્ટલ છે જ્યાં ગુજરાતને લગતા દરેક ન્યુઝ, ગુજરાતી સાહિત્ય અને બીજા વિવિધ વિષયો પર વાંચકોને માહિતી મળી રહેશે.


Gujjulogy.com is a Guajrati-language news Website owned by the Gujjulogy. It is associated with several other sister Websites channels which provide coverage in Hindi, Gujarati languages of India. Gujjulogy.com was launched in October 2020, as Gujjulogy.com.


Launched                    2020


Owned By                  Gujjulogy.com


Slogan                         Karam thi gujarati kalam thi gujarati  (કરમથી ગુજરાતી – કલમથી ગુજરાતી )


Country                      India

 
Language                  Gujarati, Hindi


Broadcast Area       India and International


Website                    Gujjulogy.com


Office                        Ahmedabad, India

Gujjulogy.com is providing Gujarati samachar including various categories like gujarat news, national news, sports news, health news, editorials, stories, national news, religion news, crime news. visit our website for more info on Gujjulogy.com

 

આ વેબ ગુજરાતી દ્વારા ચાલતી ગુજરાતી લોકો માટે અને ગુજરાતીને પસંદ કરતા લોકો માટે છે. જો ગુજરાતી ભાષા અને ગુજરાતને પ્રેમ કરતા હશો તો આ વેબ તમને નક્કી ગમશે….અહિં તમને કરન્ટ અપડેટની સાથે મજાનું ધણું બધુ વાંચવા મળશે.

ગુજરાતી સંસ્કૃતિ, આપણા મહાનુભાવો, ગુજરાતના સ્થળો, ગુજરાતી સાહિત્ય, આહિં ની વાનગીઓ અને એવું તો ગુજરાત વિષે ઘણું જાણવા મળશે.

જોડાયેલા રહેજો…મજા આવશે નક્કી….

સંપર્ક – gujjulogy@gmail.com