Editor’s Choice – Gujjulogy.com https://gujjulogy.com Sun, 11 Oct 2020 12:07:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Editor’s Choice – Gujjulogy.com https://gujjulogy.com 32 32 જોડાયેલા રહેજો…મજા આવશે નક્કી…. https://gujjulogy.com/gujjulogy-under-construction/ https://gujjulogy.com/gujjulogy-under-construction/#respond Sat, 10 Oct 2020 12:56:32 +0000 http://gujjulogy.com/?p=60 આ વેબ ગુજરાતી દ્વારા ચાલતી ગુજરાતી લોકો માટે અને ગુજરાતીને પસંદ કરતા લોકો માટે છે. જો ગુજરાતી ભાષા અને ગુજરાતને પ્રેમ કરતા હશો તો આ વેબ તમને નક્કી ગમશે….અહિં તમને કરન્ટ અપડેટની સાથે મજાનું ધણું બધુ વાંચવા મળશે. ગુજરાતી સંસ્કૃતિ, આપણા મહાનુભાવો, ગુજરાતના સ્થળો, ગુજરાતી સાહિત્ય, આહિં ની વાનગીઓ અને એવું તો ગુજરાત વિષે ઘણું જાણવા મળશે. જોડાયેલા રહેજો…મજા આવશે નક્કી….

આ વેબ પર મુકેલી દરેક પોસ્ટ કોઈને ઠેસ પહોચાડવા કે કોઇની લાગણી દુભાવવા માટે નથી. તેમ છતાં જે કોઈ રચનાઓ તેમજ તસ્વીરો બ્લોગ/પેજ પર મૂકી છે, જેને કારણે અજાણતા પણ જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને માલુમ પડે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના કે પોસ્ટ સત્વરે પેજે પરથી દૂર કરવામા આવશે.

]]>
https://gujjulogy.com/gujjulogy-under-construction/feed/ 0