Site icon Gujjulogy.com

રાજ ભાસ્કરની સૌથી વધુ વંચાયેલી સસ્પેન્સ-થ્રિલર સીરિઝ “ડાર્ક સિક્રેટ્સ” હવે ગુજ્જુલોજી.કોમ પર…!!

રહસ્યકથા ક્ષેત્રે આગવું નામ ધરાવતાં લેખક રાજ ભાસ્કરની સૌથી વધુ વંચાયેલી સસ્પેન્સ-થ્રિલર સીરિઝ “ડાર્ક સિક્રેટ્સ” હવે ગુજ્જુલોજી.કોમ પર…!!

સસ્પેન્સનાં ચાહક ગુજરાતી વાચકોના માનીતા ઇન્સ્પેક્ટર ઘેલાણી અને કોન્સ્ટેબલ નાથું ફરીવાર આવી રહ્યા છે. હ્રદય હચમચાવી દેતાં ગુનાઓના રહસ્યો ઉકેલવા રહસ્યકથા ક્ષેત્રે આગવું નામ ધરાવતાં લેખક રાજ ભાસ્કરની સૌથી વધુ વંચાયેલી સસ્પેન્સ-થ્રિલર સીરિઝ “ડાર્ક સિક્રેટ્સ” હવે ગુજ્જુલોજી.કોમ પર…!!

 

Exit mobile version