Site icon Gujjulogy.com

India Union Budget 2021 PDF Download in Hindi સામાન્ય બજેટ ૨૦૨૧

India Union Budget 2021 PDF Download in Hindi ડાઉનલોડ કરો અને સમજો શું છે તમારા માટે…..

 

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ( Nirmala Sitharaman ) આજે સંસદમાં બજેટ ૨૦૨૧-૨૨ (India Union Budget 2021 ) રજૂ કર્યુ. આ નાણાંમંત્રી તરીકે નિર્મલાજી ( Finance Minister Shrimati Nirmala Sitharaman ) એ ત્રીજીવાર બજેટ રજૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલું એવું બજેટ છે કે પેપરલેશ છે, એટલે કે સંપૂર્ણ ડિજિટલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.  બજેટ ડિજિટલ છે એટલે ઝડપથી લોકો સુધી પહોંચી ગયુ છે તમારા સુધી ન પહોંચ્યું હોય તો આ રહ્યું કરી લો ડાઉનલોડ ….

આ રહ્યું કરી લો ડાઉનલોડ ….

India Union Budget 2021 PDF Download in Hindi

Exit mobile version