આજે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી ૩૫૦ ટૂકડાઓમાં અમેરિકા પહોંચી હતી |facts about Statue of Liberty

 

Interesting facts about Statue of Liberty

જાણકારી । અમેરિકાની ઓળખ સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી ૧૭ જૂન ૧૮૮૫ના રોજ અમેરિકા પહોંચ્યુ હતું. આ સ્ટેચ્યૂ મિત્રતાની ભેટ સ્વરૂપે ફ્રાંસ તરફથી અમેરિકાને આપવામાં આવ્યું હતું. સ્ટેચ્યૂના ૩૫૦ અલગ અલગ ટુકડાઓને ૨૦૦ બોક્સમાં ભરીને એટલાંટિક મહાસાગરના માર્ગે ફ્રાંસથી અમેરિકા લાવવામાં આવ્યા હતા. આ સ્ટેચ્યૂ તાંબું અને લોખંડમાંથી બનાવવામાં આવ્યું છે.

અહીં આ સ્ટેચ્યૂને સ્વતંત્રતા અને પ્રજાતંત્રનું પ્રતિક ગણવામાં આવે છે. એમેરિકા ક્રાંતિ, ફાંસ અને એમેરિકાની મિત્રતાના ૧૦૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ભેટ સ્વરૂપે આ સ્ટેચ્યૂ ફ્રાંસ દ્વારા અમેરિકાને આપાયું હતું. સ્ટેચ્યૂનું નિર્મણ ફ્રેડેરિક ઑકસ્ટે એન્જિનિયર ગુસ્તાવે આઈફિલ સાથે મળીને કર્યુ છે…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *