Sex addict girlfriend, સ્વેતા ( Shweta ) અને તેની મિત્ર, Twitter પર Trend કરી રહી છે

Shweta and sex addict girlfriend trending on twitter સેક્સ – એડિક્ટ ગર્લફ્રેન્ડ ( Sex addict girlfriend ) સાથે બહાર જતો હતો ત્યારે તે કરતા હતા. અને આવું એમણે અનેકવાર કર્યુ છે.

 

ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યો હતો. ક્લાસમાં ૧૧૧ વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા. સામાન્ય રીતે ઓનલાઈન ક્લાસમાં શિક્ષકનું જ માઇક્રોફોન ઓન હોય છે બાકી વિદ્યાર્થીઓને સાંભળવાનું હોય છે એટલે તેમનો માઈક્રોફોન મ્યુટ હોય છે. પણ આ ક્લાસની વિદ્યાર્થી સ્વેતાથી તેનો માઇક્રોફોન મ્યુટ ન થયો, કદાચ તેને ખબર ન હતી. એટલે જે એ બોલતી હતી તે ઓનલાઇન ક્લાસના ૧૧૧ વિદ્યાર્થી સાંભળી શકતા હતા. અહીં સુધી તો થીક હતું પણ સમસ્યા એ હતી કે ચાલુ ક્લાસે સ્વેતા તેની એક મિત્ર સાથે વાત કરવા લાગી અને એપ કેવી? સેક્સ –Sex સંદર્ભની. સ્વેતા અને તેની મિત્ર તેની સેક્સ એડિક્ટ ગર્લફ્રેન્ડ ( Sex addict girlfriend ) ની સંભળાવવા લાગી. જે ઓનલાઇન ક્લાસમાં હાજર શિક્ષક સહિત ૧૧૧ વિદ્યાર્થીઓએ સાંભળી અને હવે તે વાતનો ઓડિયો-વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાઈરલ થઈ ગયો છે અને ટ્વિટર પર તો સ્વેતાની આ વાત ટ્રેન્ડ (Trending) કરી રહી છે.

ટ્વીટર ( Twitter ) આમ તો હાલ રાજનીતિ, ખેડૂત આંદોલન અને અન્ય પેડ હેશટેગ જ ટ્રેન્ડ કરતા હોય છે પણ ગુરૂવારે એક ઓફબિટ વિષય ટ્રેન્ડ કરવા લાગ્યો. ગુરૂવારે બપોરથી જ #Shweta ટ્રેન્ડ કરવા લાગ્યો હતો.

લોકોને પણ નવાઈ લાગી કે હેશટેગ સ્વેતા ( #Shweta ) માં છે શુ? લોકો તેને જાણવા સર્ચ કરતા રહ્યા અને #Shweta પર ક્લિક કરતા રહ્યા. અહીં ક્લિક કરો એટલે સ્વેતાની એક ઓડિયો ક્લિપ સાંભળવા મળશે. આ ઓડિયોએ સ્વેતાને ફેમસ કરી દીધી છે.

સ્વેતા ( Shweta ) ની એક રેકોર્ડિંગ વાઈરલ થઈ છે. એવું લાગી રહ્યું છે કે આ રેકોર્ડિંગ ઓનલાઈન ક્લાસની છે, જેમાં અનેક લોકો જોડાયેલા હતા. આમાં સ્વેતા પોતાના મિત્રને એની બીજી મિત્રની એક વાત સંભળાવી રહી છે. આ દરમિયાન સ્વેતાએ ઓનલાઇન ક્લાસ જેમાં ચાલુ હતો તે મોબાઇલનો માઈક્રોફોન મ્યુન નહોતો કર્યો જેથી આ બે મિત્રોની વાત આખો ક્લાસ સાંભળતો હતો.

આ વાતચીત કઈ છે? સિક્રેટ આ વાતચીતમાં જ છે. સ્વેતા આ વાતચીતમાં તેની મિત્રને જણાવે છે કે મારો એક મિત્ર છે. તેણે મને કહ્યું કે તે તેની સેક્સ – એડિક્ટ ગર્લફ્રેન્ડ ( Sex addict girlfriend ) સાથે બહાર જતો હતો ત્યારે તે કરતા હતા. અને આવું એમણે અનેકવાર કર્યુ છે. તેઓ જ્યારે મળતા હતા ત્યારે કરતા હતા.

સ્વેતા ( Shweta ) કહે છેકે તેનો મિત્ર એ છોકરીને ગાંડાની જેમ પ્રેમ કરે છે, પણ એ છોકરી તો મારો ઉપયોગ કરતી હતી અને મને તેની ખબર પણ ન હતી. એ છોકરી સેક્સ એડિક્ટ ( Sex addict ) હતી, પણ તે તેનાથી ખૂબ આકર્ષિત હતો માટે એ જે કહેતી એ તે બધુ જ કરતો.
ઉલ્લેખનીય વાત એ છે કે સ્વેતા ( Shweta ) એ તેનું માઈક બંધ કરી દીધુ હતું માતે તે ક્લાસના કોલો જે બોલી રહ્યા હતા તેને તે સંભળાતું ન હતું. ક્લાસમાં જોડાયેલા અન્ય લોકો વારંવાર કહી રહ્યા હતા કે સ્વેતા માઈક ચાલુ છે તેને બંધ કરી દો, મ્યુટ કરી દો, સ્વેતા….સ્વેતા…..હવે તારું આ સિક્રેટ ૧૧૧ લોકોને ખબર પડી ગઈ છે.

સ્વેતા ( Shweta ) ની આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ છે. લોકો તેને સાંભળીને શેર કરી રહ્યા છે અને મીમ્સ પણ બનાવી રહ્યા છે. આ પછી જ સ્વેતા હેસટેગ ટ્રેન્ડ કરી રહ્યો છે. તમારે સ્વેતાની એ વાત સાંભળવી છે? હા, તો સાંભળો આ રહી….

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *