Dr. Vivek Bindra Motivational Quotes – Gujjulogy.com https://gujjulogy.com Fri, 17 Sep 2021 16:51:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Dr. Vivek Bindra Motivational Quotes – Gujjulogy.com https://gujjulogy.com 32 32 ડો. વિવેક બિન્દ્રાના ૩૩ પ્રેરણાત્મક વિચારો Dr. Vivek Bindra Motivational Quotes https://gujjulogy.com/dr-vivek-bindra-motivational-quotes-in-gujarati/ https://gujjulogy.com/dr-vivek-bindra-motivational-quotes-in-gujarati/#respond Fri, 17 Sep 2021 16:51:13 +0000 https://gujjulogy.com/?p=1299  

Dr. Vivek Bindra Motivational Quotes in Gujarati । ડો. વિવેક બિન્દ્રાને આજે કોણ નથી ઓળખતું? બધા જ ઓળખે છે. આજના યુવાનોને તે વેપાર કરતા શીખવે છે. તેમના કેસ સ્ટડી સફળ ઉદ્યોગપતિઓ પણ એકવાર અચૂલ જોવાનું પસંદ કરે છે. આજે આપણે Vivek Bindra Quotes પર ધ્યાન આપીશું. Vivek Bindra Quotes ખરેખર પ્રેરણાત્મક હોય છે. તેમની દરેક લાઇનમાં પંચ હોય છે. આવો આ પંચ થકી સફળતાના પાઠ ભણીએ

 

Dr. Vivek Bindra Motivational Quotes in Gujarati

 

#૧
મારા દેશની જવાબદારી નથી કે તે મને આગાળ વધારે પણ મારી એ જવાબદારી છે કે હું મારા આ દેશને આગળ વધારું કેમ કે દેશ આગળ આવશે તો ફાયદો બધાને થશે

#૨
હું કાલના રેકોર્ડને આજે જ તોડી નાખીશ…જો સ્વયં સાથે આવી વાતો કરવાની હિમંત તમારી પાસે છે તો પછી તમને સફળા થતા કોઇ રોકી નહી શકે

#૩
વેપાર હંમેશાં તર્ક સાથે કરવામાં આવે છે પરંતુ Customer Base Built કવરવા માટે તમારે સામે વાળાની લાગણીઓ સમજવી પડશે

#૪
વેપાર અને જીવનને સારી રીતે સમજવા માટે શ્રીમદ ભગવત ગીતાનું અધ્યયન કરો કેમ કે તેની પાસે આપણી બધી સમસ્યાનું સમાધાન છે

#૫
આજે જમાનો ફિજિકલ નથી આજનો જમાનો ડિજિટલનો છે. માટે સમય સમય પર સ્વયંને અપડેટ કરતા રહો નહિતર તમે આ દુનિયામાં પાછળ રહી જશો

#૬
ટીવી તમેને એ દેખાડે છે કે ટીવી તમને દેખાડવા માગે છે અને યુટ્યુબ તમને એ દેખાડે છે જે તમે જોવા માંગો છો

#૭
આ દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક એવા જે ઇતિહાસ વાંચે છે અને બીજા એવા જે ઇતિહાસ રચે છે. હવે તમે આમાંથી કયા માણસ બનવા માંગો છો તે તમારા પર નિર્ભર કરે છે

#૮
એક સારા વેપારીનું કામ પોતાની પ્રોડક્ટ વેચી ફાયદો મેળવવાનું નથી પણ ઉત્તમ વેપારી એજ હોય છે કે પોતાના ગ્રાહકને ગુણાવત્તા યુક્ત પ્રોડક્ટ આપે અને સારી સર્વિસ પણ આપે

#૯
જો તમે કામ ન કરવાના બહાના શોધી શકો છો તો તમે કામ કરવાના બહાના પણ શોધી જ શકો છો

#૧૦
આ દુનિયામાં બે પ્રકારના લોકો છે, એક એવા જેમના જીવનમાં એક મોટો ગોલ છે. અને બીજા એવા જે ગોળમટોળ છે. હવે આ તમારા પર નિર્ભર કરે છે કે તેમે ગોલ સાથે જીવવા માંગો છો કે ગોળમટોળ સાથે!

#૧૧
ભારતમાં આથે ડિગ્રી મેળવવા ભણતર થઈ રહ્યું છે

#૧૨
જેટલી મોટી તમારી જાળ હશે તેટલી જ વધારે માછલીઓ તેમા પકડાવાના ચાન્સીસ છે

 

#૧૩
કેટલાક લોકો કહે છે કે જે મારી પાસે છે તે બકવાસ છે અને કેટલાક લોકો કહે છે કે જે મારી પાસે છે તે ખાસ છે. હવે તે તમારા પર નિર્ભર કરે છે કે આમાંથી તમે શું પસંદ કરો છો

#૧૪
જે કામ તમે કરવા માંગો છો તે કામ કરવાના તમને પૈસા ન મળે તેમ છતાં શું તમે એ કામ કરવાનું પસંદ કરશો?

#૧૫
જો વેપારમાં સફળતા મેળવવી હોય તો ફાસ્ટ મૂવર બનો કેમ કે અંતમાં તમારા માટે કોય રોકાતું નથી કેમ કે જીત હંમેશાં આગળ વધનારાની જ થાય છે

#૧૬
જો તમને ખબર જ નથી કે ફાયદો ક્યાંથી થવાનો છે તો પાછળથી તમે પછતાવાના જ છો

#૧૭
જો તમે વારંવાર અસફળ થઈ રહ્યા છો તો તેને હારની જેમ નહી પણ અવસરની જેમ જુવો અને ફરી એકવાર કોશિશ કરો. પછી જુવો સફળતા તો તમને મળવાની જ છે

 

Vivek Bindra Quotes For Students

#૧૮
આજે દુનિયામાં સફળ અને જીવિત એજ છે જે કઈ ને કઈ શીખી રહ્યો છે. જો તમે શીખવાનું બંધ કરી દેશો તો સમજી લેવાનું કે આ આદત તમારા પતનનું કારણ બનશે

#૧૯
પેસન એ વસ્તું છે કે જેના માટે તમને પગાર ન અપવામાં આવે તેમ છતાં તમે તે કામ કરવા તૈયાર હોવ!!

#૨૦
સપના જોનારાઓ માટે રાત નાની પડે છે પણ સપના પૂરા કરનારાઓ માટે દિવસ નાનો પડે છે.

#૨૧
બુદ્ધિમાન વ્યક્તિ ઇતિહાસ રચતો નથી પણ બુદ્ધિમાન વ્યક્તિ ઇતિહાસ વાંચે છે, ઇતિહાસ તો ગાડા લોકો રચે છે

#૨૨
જરૂરી નથી કે જે આખી રાખ જાગતો હોય તે આશિક જ હોય, હોય શકે કે છે કે તે પોતાના દેશની રક્ષા કરનારો સૈનિક હોય

#૨૩
આદમી વિકલાંગ શરીરથી નહી પણ મનથી હોય છે. જો માણસ મનથી વિકલાંગ થઈ જાય તો પછી એ હંમેશાં માટે વિકલાંગ જ રહે છે

#૨૪
તમે કે કરિયર પસંદ કર્યુ છે તેનાથી સમાજને કોઇ ફાયદો થવાનો છે? શું આ કામ કરવાના તમને પૈસા મળવાના છે? વિચારો…

#૨૫
જેની સાથે જનતા છે તેને દુનિયા સાંભળે છે

#૨૬
જો તમે સફળ થવા માંગો છો તો સૌથી પહેલા તમે જે પણ કામ કરી રહ્યા છો તેને પ્રેમ કરો

#૨૭
અભણ એ નથી જે ભણી શક્યો નહી પણ અભણ એ છે જે જીવનમાં કઈ શીખવા જ માંગતો નથી

#૨૮
હંમેશાં પોતાની રણનીતિ બદલતા રહો પણ પોતાનું લક્ષ્ય ક્યારેય ન બદલો

#૨૯
નિષ્ફળતા મેળવ્યા વગર કોઇ પણ માણસ ઇતિહાસ ન જ રચી શેક

#૩૦
સફળાતા માત્ર એક મંજિલ નથી પણ એક યાત્રા છે

#૩૧
સાચી દિશામાં ભરેલું એક નાનકડું પગલું પણ ખૂબ મોટું સાબિત થાય છે

#૩૨
કોઇ પણ વેપાર ત્યારે જ બદલાય જ્યારે તેની પાછળ પૈસા લગાવવામાં આવે

#૩૩
જો તમે સમસ્યા પર ધ્યાન આપશો તો તમને તમારું લક્ષ્ય દેખતું બંધ થઈ જશે પણ જો તમે તમારા લક્ષ્ય પર ધ્યાન આપશો તો તમને સમસ્યા દેખાતી બંધ થઈ જશે

કોઇ પણ કામ શરૂ કરતા પહેલા ધ્યાન રાખો કે તમારી પહેલી પ્રોડક્ટ સફળ થવા માટે બની નથી પણ તે માત્ર ટેસ્ટિંગ માટે જ બનેલી હોય છે. આવી નાની નાની વાતો તમને પ્રેરણા આપી શકે છે.

]]>
https://gujjulogy.com/dr-vivek-bindra-motivational-quotes-in-gujarati/feed/ 0