Glenn Maxwell – Gujjulogy.com https://gujjulogy.com Wed, 27 Jan 2021 15:18:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Glenn Maxwell – Gujjulogy.com https://gujjulogy.com 32 32 BBL 2020: ગ્લેન મેક્સવેલે (Glenn Maxwell) ફટકાર્યો અજીબોગરીબ ચોક્કો વીડિઓ થયો વાઈરલ – જુવો Video https://gujjulogy.com/bbl-2020-glenn-maxwell/ https://gujjulogy.com/bbl-2020-glenn-maxwell/#respond Wed, 27 Jan 2021 15:18:58 +0000 https://gujjulogy.com/?p=732 BBL 2020-21 MS Vs SS: ગ્લેન મેક્સવેલે (Glenn Maxwell) ઊંધા ફરીને એકે શાનદાર શોટ લગાવ્યો જેનો વીડીઓ Video વાઈરલ (Viral Video) થયો છે. આ શોટ તેણે કાર્લોસ બ્રેથવેટ (Carlos Brathwaite) ની ઓફ સાઈડની બોલમાં માર્યો હતો. આ અજીબો ગરીબ રીવર્સ શોટ થકી મેક્સવેલે ચાર રન નોંધાવ્યા હતા.

BBL 2020-21 MS Vs SS: હાલ બિગ બેસ લીગ (Big Bash League) રમાઈ રહી છે. જેના અંતર્ગત મેલબર્ન સ્ટાર્સ અને સિડની સિક્સર્સ (Melbourne Stars Vs Sydney Sixers) ની વચ્ચે એક મેચ યોજાઈ હતી. આ મેચમાં સિડની સિક્સર્સની જીત મળી છે પણ મેક્સવેલનો આ ચોક્કો સૌને યાદ રહ્યો છે.

જુવો વીડિઓ…..

 


સિડની સિક્સર્સ એ આ જીત પાંચ વિકેટે મેળવી અને મેલબર્ન સ્ટાર્સને હાર મળી. મેક્સવેલ કેપ્ટન તરીકે મેલબર્ન સ્ટાર્સમાંથી રમી રહ્યો હતો. તેણે ૬૬ રન બનાવ્યા હતા જેમાં એક છક્કો અને ૯ ચોક્કા મેક્સવેલે (Glenn Maxwell) ફટકાર્યા હતા. આ ઇનિગ્સમાં ગ્લેન મેક્સવેલે ઊંધા ફરીને એકે શાનદાર શોટ લગાવ્યો જેનો વીડીઓ Video વાઈરલ (Viral Video) થયો છે. આ શોટ તેણે કાર્લોસ બ્રેથવેટ (Carlos Brathwaite) ની ઓફ સાઈડની બોલમાં માર્યો હતો. આ અજીબો ગરીબ રીવર્સ શોટ થકી મેક્સવેલે ચાર રન નોંધાવ્યા હતા.

 

]]>
https://gujjulogy.com/bbl-2020-glenn-maxwell/feed/ 0