બાળકોએ પાંચ લાખના સોનાનું પોટલું ગટરમાં ફેંકી દીધુ, ખાવાનું સમજી ઉંદર ઉપાડી ગયા, પોલિસે આ રીતે સોનું પાછું મેળવ્યું

બાળકોએ ૧૦ તોલા સોનાથી ભરેલું પેકેટ કચરામાં ફેંક્યુ, ત્યાંથી ઉંદેડા ગટરમાં લઈ ગયા, પોલિસે આ રીતે…