Shani Sade Sati  2021 – Gujjulogy.com https://gujjulogy.com Mon, 22 Mar 2021 13:37:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Shani Sade Sati  2021 – Gujjulogy.com https://gujjulogy.com 32 32 આ ત્રણ રાશિઓ પર ચાલી રહી છે શનિની સાડા સાતી , જાણો ક્યારે મળશે તેમાંથી મુક્તિ? https://gujjulogy.com/shani-sade-ati-2021/ https://gujjulogy.com/shani-sade-ati-2021/#respond Mon, 22 Mar 2021 13:34:53 +0000 https://gujjulogy.com/?p=920  

Shani Sade Sati  2021 | આ ત્રણ રાશિઓ પર ચાલી રહી છે શનિની સાડા સાતી, જાણો ક્યારે મળશે તેમાંથી મુક્તિ?

 

 

Shani Sade Sati  2021| શનિ ૨૪ જાન્યુઆરી ૨૦૨૦થી મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે…શનિ પોતાની રાશિ મકરમાં ગોચર કરી રહ્યો હોવાથી ધન, મકર અને કુંભ રાશિના લોકોને શનિ (Shani ) ની સાડાસાતી અસર કરશે….તો બીજી તરફ મિથુન અને તુલા રાશિવાળા પર શનિની અઢી વર્ષની ઢૈય્યાનો પ્રભાવ રહેશે…

ધન રાશિના લોકો ૨૦૨૨ના વર્ષમાં શનિની સાડાસાતીની અસરમાંથી  આશિંક રીતે મુક્ત થશે… જ્યારે પૂર્ણ રીતે મુક્ત થવા માટે ધનરાશિના લોકોને વર્ષ ૨૦૨૩ સુધી રાહ જોવી પડશે…હાલ શનિ મકર રાશિમાં બિરાજમાન છે અને મીન રાશિમાં ગોચર કરશે ત્યારે મકર રાશિવાળાને શનિની સાડાસાતીમાંથી મુક્તિ મળશે…

૨૯ માર્ચ વર્ષ ૨૦૨૫ના રોજ મકરરાશિના જાતકો શનિની સાડાસાતી ( Shani Sade Sati  2021) ના પ્રભાવમાંથી મુક્ત થશે….

]]>
https://gujjulogy.com/shani-sade-ati-2021/feed/ 0