એક ગરીબ બાળકીને પડી તાત્કાલિક ઓપરેશનની જરૂરત. સોનું સૂદે કહ્યુ, ‘તૈયારી કરો, ૨૮મી થશે સર્જરી!’

બોલીવુડ એક્ટર સોનુ સૂદે ( sonu Sood ) કોરોના કાળમાં જરૂરિયાતમંદોની ખૂબ જ મદદ કરી હતી.…