Statue of Liberty – Gujjulogy.com https://gujjulogy.com Fri, 17 Jun 2022 11:16:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Statue of Liberty – Gujjulogy.com https://gujjulogy.com 32 32 આજે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી ૩૫૦ ટૂકડાઓમાં અમેરિકા પહોંચી હતી |facts about Statue of Liberty https://gujjulogy.com/interesting-facts-about-statue-of-liberty/ https://gujjulogy.com/interesting-facts-about-statue-of-liberty/#respond Fri, 17 Jun 2022 11:16:46 +0000 https://gujjulogy.com/?p=1370

 

Interesting facts about Statue of Liberty

જાણકારી । અમેરિકાની ઓળખ સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી ૧૭ જૂન ૧૮૮૫ના રોજ અમેરિકા પહોંચ્યુ હતું. આ સ્ટેચ્યૂ મિત્રતાની ભેટ સ્વરૂપે ફ્રાંસ તરફથી અમેરિકાને આપવામાં આવ્યું હતું. સ્ટેચ્યૂના ૩૫૦ અલગ અલગ ટુકડાઓને ૨૦૦ બોક્સમાં ભરીને એટલાંટિક મહાસાગરના માર્ગે ફ્રાંસથી અમેરિકા લાવવામાં આવ્યા હતા. આ સ્ટેચ્યૂ તાંબું અને લોખંડમાંથી બનાવવામાં આવ્યું છે.

અહીં આ સ્ટેચ્યૂને સ્વતંત્રતા અને પ્રજાતંત્રનું પ્રતિક ગણવામાં આવે છે. એમેરિકા ક્રાંતિ, ફાંસ અને એમેરિકાની મિત્રતાના ૧૦૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ભેટ સ્વરૂપે આ સ્ટેચ્યૂ ફ્રાંસ દ્વારા અમેરિકાને આપાયું હતું. સ્ટેચ્યૂનું નિર્મણ ફ્રેડેરિક ઑકસ્ટે એન્જિનિયર ગુસ્તાવે આઈફિલ સાથે મળીને કર્યુ છે…

 

]]>
https://gujjulogy.com/interesting-facts-about-statue-of-liberty/feed/ 0