Team India – Gujjulogy.com https://gujjulogy.com Fri, 07 May 2021 15:58:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Team India – Gujjulogy.com https://gujjulogy.com 32 32 World Test Championship માટે ભારતીય ટીમ જાહેર થઈ છે ગુજરાતના આ ખેલાડીને ન મળી જગ્યા https://gujjulogy.com/world-test-championship/ https://gujjulogy.com/world-test-championship/#respond Fri, 07 May 2021 15:58:00 +0000 https://gujjulogy.com/?p=1012 World Test Championship | વિરાટ કોહલીના નેતૃત્વમાં કુલ ૨૪ સભ્યોની ટીમ ઇગ્લેન્ડ જવાની છે. આ ૨૪ પ્લેયર્સમાં ૨૦ પ્લેયર્સની ટીમ જાહેર થઈ છે અને અન્ય ચાર ખેલાડીઓને સ્ટેન્ડ બાય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

 

જૂન મહિનામાં World Test Championship ની ફાઈનલ રમાવાની છે અને આ મેચ માટે શુક્રવારે ભારતીય ટીમના ૨૦ સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીના નેતૃત્વમાં કુલ ૨૪ સભ્યોની ટીમ ઇગ્લેન્ડ જવાની છે. આ ૨૪ પ્લેયર્સમાં ૨૦ પ્લેયર્સની ટીમ જાહેર થઈ છે અને અન્ય ચાર ખેલાડીઓને સ્ટેન્ડ બાય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

આ મેચ ન્યઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાવાની છે. આગામી ૧૮ થી ૨૨ જૂન દરમિયાન ઇન્ગલેન્ડના સાઉથેમ્પ્ટનમાં આ ટેસ્ટ મેચ રમાશે. તમને જણવી દઈએ કે આખા વર્ષ દરમિયાન આ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું જેમાં સૌથી આગળ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ રહી અને હવે આ ચેમ્પિયનશિપ માટે આ ફાઈન રમાવાની છે. આ પહેલો ટેસ્ટ વર્લ્ડ કપ છે.

ઉલ્લેખનીય છે આજે આ મેચ માટે ભારતીય ટીમ જાહેર જાહેર કરવામાં આવી છે પણ તેમા ગુજરાતનો ધુરંધર ખેલાડી હાર્દિક પંડયા (Hardik Pandya) નો સમાવેશ થયો નથી. ઉલ્લેખનીય છે કે કેએલ રાહુલ (KL Rahul) અને રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ને પણ આ ટીમ જગ્યા મળી છે. જોકે બન્ને ખેલાડી મેચ માટે હાલ ફિટ નથી કેમ કે રાહુલનું એપેન્ડિસનું ઓપરેશન થયું છે અને સાહાને કોરોના છે. મેચ પહેલા આ બન્ને ખેલાડીને પોતાની ફિટેનેસ ટેસ્ટ પાસ કરવી પડશે. આ ટેસ્ટ પાસ કરશે તો જ તેમને ટીમમાં જગ્યા મળશે.

 

 

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેની ભારતીય ટીમ – Team India Announced for WTC 2021

વિરાટ કોહલી (કેપ્ટન), અજિક્ય રહાણે (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા મયંક અગ્રવાલ, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મો, શામી, સિરાજ, શર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, કેએલ રાહુલ, રિદ્ધિમાન સાહા.

 

]]>
https://gujjulogy.com/world-test-championship/feed/ 0
વિરાટ કોહલી (Virat Kohli) એ ભારતીય ટીમનો સપોર્ટ કરતા કહ્યું આવો ઉપદ્રવી વ્યવહાર નહી ચાલે! https://gujjulogy.com/virat-kohli-on-indian-team-facing-racist-abuses/ https://gujjulogy.com/virat-kohli-on-indian-team-facing-racist-abuses/#respond Mon, 11 Jan 2021 03:19:18 +0000 https://gujjulogy.com/?p=706 વિરાટે Virat Kohli જણાવ્યું કે બાઉન્ડ્રી પર ખૂબ જ ખરાબ કોમેન્ટસ થતી હોય છે. આ ઉપદ્રવી વ્યવહાર છે.

 

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Team) પર ઓસ્ટ્રેલિયામાં થયેલ વંશીય દુર્વ્યવહારને લઈને વિરાટ કોહલીએ પણ હવે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. વિરાટ કોહલી (Virat Kohli) ટ્વીટ કરી ને જણાવ્યું છે કે આવો વ્યવહાર ચલાવી શકાય નહી. તેણે આ બાબતે ગંભીર કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. વિરાટે જણાવ્યું કે બાઉન્ડ્રી પર ખૂબ જ ખરાબ કોમેન્ટસ થતી હોય છે. આ ઉપદ્રવી વ્યવહાર છે.

પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરતા વિરાટે લખ્યું કે આ બાબત પર ધ્યાન આપી આના પર યોગ્ય એક્શન જરૂરી છે. તેણે દોષિઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેણે વંશીય ટીપ્પણી પર જણાવ્યું કે કોપ સંજોગોમાં વંશીય ટિપ્પણી ચલાવી લેવામાં આવશે નહી. બાઉન્ડ્રી પર ખૂબ જ ખરાબ કોમેન્ટસ થતી હોય છે. આ ઉપદ્રવી વ્યવહાર છે. મેદાન પર આવું થવું નિરાશાજનક છે.

 

વિરાટે Virat Kohli કર્યો ટીમનો સપોર્ટ

આ બાબતે વિરાટે પોતાના અનુભવના આધારે ટ્વીટ દ્વારા ભારતીય ટીમનો સાથા આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમની સાથે પહેલા પણ આવું થયું છે. હરભજનસિંહે પણ આનો સ્વીકાર કર્યો છે. હરભજનસિંહે પણ જણાવ્યું હતું કે મારા ધર્મ અને રંગ ઉપરાંત અનેક વસ્તુઓ પર ઓસ્ટ્રેલિયામાં ટિપ્પણીઓ થઈ છે. આવું પહેલીવાર નથી થયું. આને તમે કઈ રીતે રોકી શકશો?

 

]]>
https://gujjulogy.com/virat-kohli-on-indian-team-facing-racist-abuses/feed/ 0