દુનિયાનો સૌથી શક્તિશાળી (Shaktishali) દેશ કયો છે? Top 10 Shaktishali desh

શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી શક્તિશાળી (Shaktishali) દેશ કયો છે? ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સ ૨૦૨૧ (global firepower index 2021 ) નો એક રીપોર્ટ હમણા જ પ્રકાશિત થયો છે જેમાં ૧ થી ૧૦ નંબરના પાવરફૂલ દેશો ( top 10 powerful country in the world) ની યાદી આપાવામાં આવી છે. આમાં વિશ્વના શક્તિશાળી (Shaktishali) દેશો (country) વિશે માહીતી આપવામાં આવી છે. આ દેશ કયા છે તે જાણતા પહેલા આટલુ જાણી લો કે,

આ પૃથ્વી પર ૨૦૦ કરતા વધારે દેશો છે અને જેમાથી ૧૯૩ જેટલા દેશોને યુનો એટલે કે યુનાઈટેડ નેશન (United Nations) દ્વારા આંતરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે. કેટલાક દેશો પોતાને સ્વતંત્રે દેશ માને છે પણ હકીકતમાં તે દેશો પર અન્ય કોઇ દેશના ગુલામ દેશ છે. એટલે કે એ દેશ પર અન્ય દેશનો કબ્જો છે. આવામાં માત્ર ૧૯૩ દેશને યુનો (United Nations) માં સભ્યપદ મળ્યું છે.
તો આ દેશોમાં સૌથી શક્તિશાળી દેશ ( Shakrishali Desh )  કયો?

આપણે સૌથી શક્તિશાળી દેશ કોને માનીએ? જે આર્થિક રીતે ખૂબ સમૃધ્ધ હોય કે જેનું સેન્ય ખૂબ શક્તિશાળી (shakrishali) હોય? આપણે આમાંથી કોઇ પણ કારણમાં માનતા હોઇએ પણ અહી આપણે જે દેશની સેન્યશક્તિ સૌથી વધુ શક્તિશાળી હશે તેને જ શક્તિશાળી દેશ ગણીને આગળ વધીશુ. ઉપરના રીપોર્ટમાં પણ આના આધારે જ શક્તિશાળી દેશની યાદી બનાવવામાં આવી છે.

હકીકતમાં એવું છે કે ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સ (global firepower index 2021 ) દર વર્ષે આવો રીપોર્ટ બહાર પાડે છે. જેમાં સેનાના આધારે દેશોની શક્તિ આંકી તેની ટોપ ૧૦ યાદી બનાવવામાં આવે છે. ઉલ્લેખનીય વાત એ છે કે છેલ્લા ચાર વર્ષથી આ ટોપ ટેન દેશોની યાદીમાં કોઇ ઉલ્લેખનીય ફેરફાર થયો નથી. આ યાદીમાં અમેરિકા, રશિયા, ચીન અને ભારતને વિશ્વની મહાશક્તિઓ કહેવામાં આવી છે. આ યાદીમાં અમેરિકા સૌથી પહેલા નબરે આવે છે જેની સેના આધુનિક છે અને સૌથી મજબૂત છે. ટેકનોલોજીથી સજ્જ હોવાથી અમેરિકાની સેનાને સૌથી મજબૂત ગણવામાં આવે છે.

અમેરિકા America પાસે શુ છે?

જેમ આગાળ જણાવ્યું એમ અમેરિકા આ લિસ્ટમાં પહેલા નંબરે આવે છે. જે વિશ્વની મહાશક્તિ ધરાવતો દેશ છે. આર્થિક રીતે અને સેન્યની દ્રષ્ટીએ અમેરિકા સૌથી આગળ છે. ટેકનોલોજીના સંદર્ભે પણ અમેરિકા સૌથી આગળ છે. અમેરિકાની જીડીપી ૨૧ ટ્રિલિયન યુએસ ડોલરની છે, ભારત હમણા જ પોતાની જીડીપી ૫ ટ્રિલિયન ડૉલરની બનાવવાની જાહેરાત કરી હતી. આ સંદર્ભે અમેરિકા કેટલું આગળ છે સમજવા મળે.

યુનોના મતે દુનિયામાં ૧૯૩ દેશો છે પરંતું ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્શએ માત્ર ૧૩૯ દેશોને જ આ સુચિમાં ઉમેર્યા છે. આની પાછળનું કારણ એવું છે કે આ દુનિયામાં માત્ર ૧૩૯ દેશો જ એવા છે જેની પાસે પોતાની સેના છે. હા આ દેશો પાસે હથિયાર ધણા છે પણ સેના તેમની પોતાની નથી. તો ચાલો આપણે જાણીએ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ કયો છે અને ૧ થી ૧૦ ની યાદીમાં કયો દેશ આવે છે.

અમેરિક | America

પહેલા નંબરે અમેરિકા (America) આવે છે. અમેરિકા હાલ દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છે. તેની વસ્તી – 326,625,791 જેટલી છે અને તેની પાસે 13,223 સેન્ય વિમાન 6,100 ટેંક છે. તમણે જાણીને નવાઈ લાગશે કે અમેરિકાનું સંરક્ષણ બજેટ ૭૪૦ બિલિયન યુએસ ડોલરનું છે.

રશિયા | Russia

બીજા નંબરે આવે છે રાશિયા (Russia). તેની વસ્તી 141,722,205 જેટલી છે અને તેની પાસે 4,144 સેન્ય વિમાન 13,000 ટેંક છે. તમણે જાણીને નવાઈ લાગશે કે અમેરિકાનું સંરક્ષણ બજેટ ૪૬ બિલિયન યુએસ ડોલરનું છે.

ચીન | China

ત્રીજા નંબરે આવે છે ચીન (China). તેની વસ્તી 1,394,015,977 જેટલી છે અને તેની પાસે 3,260 સેન્ય વિમાન 7,716 ટેંક છે. તમણે જાણીને નવાઈ લાગશે કે અમેરિકાનું સંરક્ષણ બજેટ 178 બિલિયન યુએસ ડોલરનું છે.

ભારત | India

ચોથા નંબરે આવે છે ભારત (India) . તેની વસ્તી 1,326,093,247 જેટલી છે અને તેની પાસે 2,119 સેન્ય વિમાન 4,730 ટેંક છે. તમણે જાણીને નવાઈ લાગશે કે અમેરિકાનું સંરક્ષણ બજેટ 73 બિલિયન યુએસ ડોલરનું છે.

જાપાન | Japan

પાંચમાં નંબરે આવે છે જાપાન (Japan) . તેની વસ્તી 125,507,472 જેટલી છે અને તેની પાસે 1,480 સેન્ય વિમાન 1,004 ટેંક છે. તમણે જાણીને નવાઈ લાગશે કે અમેરિકાનું સંરક્ષણ બજેટ 51 બિલિયન યુએસ ડોલરનું છે.

સાઉથ કોરિયા | South Korea

છઠ્ઠા નંબરે આવે છે સાઉથ કોરિયા (South Korea) . તેની વસ્તી 51,835,110 જેટલી છે અને તેની પાસે 1,581 સેન્ય વિમાન 2,600 ટેંક છે. તમણે જાણીને નવાઈ લાગશે કે અમેરિકાનું સંરક્ષણ બજેટ 48 બિલિયન યુએસ ડોલરનું છે.

ફ્રાંસ | France

સાતમાં નંબરે આવે છે સાઉથ ફ્રાંસ (France). તેની વસ્તી 67,848,156 જેટલી છે અને તેની પાસે 1,057 સેન્ય વિમાન 406 ટેંક છે. તમણે જાણીને નવાઈ લાગશે કે અમેરિકાનું સંરક્ષણ બજેટ 47 બિલિયન યુએસ ડોલરનું છે.

યૂનાઈટેડ કિંગડમ | United Kingdom

આઠમાં નંબરે આવે છે યૂનાઈટેડ કિંગડમ (United Kingdom). તેની વસ્તી 65,761,117 જેટલી છે અને તેની પાસે 738 સેન્ય વિમાન 109 ટેંક છે. તમણે જાણીને નવાઈ લાગશે કે અમેરિકાનું સંરક્ષણ બજેટ 56 બિલિયન યુએસ ડોલરનું છે.

બ્રાજિલ | Brazil

નવમાં નંબરે આવે છે બ્રાજિલ (Brazil). તેની વસ્તી 211,715,973 જેટલી છે અને તેની પાસે 676 સેન્ય વિમાન 439 ટેંક છે. તમણે જાણીને નવાઈ લાગશે કે અમેરિકાનું સંરક્ષણ બજેટ 29 બિલિયન યુએસ ડોલરનું છે.

પાકિસ્તાન | Pakistan

દસમાં નંબરે આવે છે પાકિસ્તાન (Pakistan). તેની વસ્તી 223,500,636 જેટલી છે અને તેની પાસે 1,364 સેન્ય વિમાન 2,680 ટેંક છે. તમણે જાણીને નવાઈ લાગશે કે અમેરિકાનું સંરક્ષણ બજેટ 12 બિલિયન યુએસ ડોલરનું છે.

આ તો થઈ ૧૦ સૌથી શક્તિશાળી દેશોની વાત હવે ભારતના અન્ય પાડોશી દેશોની વાત કરીએ તો ભુટાન (Bhutan) નો આમાં ૧૩૯મો નંબર આવે છે. ૭ લાખ ૮૦ હજારની વસ્તી ધારાવતા આ દેશની આ સંદર્ભે ક્રમ ખૂબ પાછાળ છે. આ દેશ પાસે એક પણ ફાઈટર પ્લેન નથી. આપણો બીજો પાડોશી દેશ નેપાળ છે જેની વસ્તી ૩ કરોડની છે અને આ યાદીમાં તેનો ક્રમ ૧૧૯મો છે.

આ ક્ષેત્રે બાંગ્લાદેશે (Bangladesh) ખૂબ તરક્કી કરી છે. કેમ કે તે એકથી ૫૦ દેશોની યાદીમાં આવી ગયેલો દેશ છે. આ દેશની આ સંદર્ભે ક્રમ ૪૫મો છે.

ટૂંકમાં વિશ્વના ટોપ ટેન પાવરફૂલ દેશમાં (Top 10 shaktishali desh) વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા છે અને ભારતનો આમા ચોથો ક્રમ આવે છે.

Top 10 shaktishali desh

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *