વિરાટ કોહલી (Virat Kohli) એ ભારતીય ટીમનો સપોર્ટ કરતા કહ્યું આવો ઉપદ્રવી વ્યવહાર નહી ચાલે!

વિરાટે Virat Kohli જણાવ્યું કે બાઉન્ડ્રી પર ખૂબ જ ખરાબ કોમેન્ટસ થતી હોય છે. આ ઉપદ્રવી વ્યવહાર છે.

 

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Team) પર ઓસ્ટ્રેલિયામાં થયેલ વંશીય દુર્વ્યવહારને લઈને વિરાટ કોહલીએ પણ હવે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. વિરાટ કોહલી (Virat Kohli) ટ્વીટ કરી ને જણાવ્યું છે કે આવો વ્યવહાર ચલાવી શકાય નહી. તેણે આ બાબતે ગંભીર કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. વિરાટે જણાવ્યું કે બાઉન્ડ્રી પર ખૂબ જ ખરાબ કોમેન્ટસ થતી હોય છે. આ ઉપદ્રવી વ્યવહાર છે.

પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરતા વિરાટે લખ્યું કે આ બાબત પર ધ્યાન આપી આના પર યોગ્ય એક્શન જરૂરી છે. તેણે દોષિઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેણે વંશીય ટીપ્પણી પર જણાવ્યું કે કોપ સંજોગોમાં વંશીય ટિપ્પણી ચલાવી લેવામાં આવશે નહી. બાઉન્ડ્રી પર ખૂબ જ ખરાબ કોમેન્ટસ થતી હોય છે. આ ઉપદ્રવી વ્યવહાર છે. મેદાન પર આવું થવું નિરાશાજનક છે.

 

વિરાટે Virat Kohli કર્યો ટીમનો સપોર્ટ

આ બાબતે વિરાટે પોતાના અનુભવના આધારે ટ્વીટ દ્વારા ભારતીય ટીમનો સાથા આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમની સાથે પહેલા પણ આવું થયું છે. હરભજનસિંહે પણ આનો સ્વીકાર કર્યો છે. હરભજનસિંહે પણ જણાવ્યું હતું કે મારા ધર્મ અને રંગ ઉપરાંત અનેક વસ્તુઓ પર ઓસ્ટ્રેલિયામાં ટિપ્પણીઓ થઈ છે. આવું પહેલીવાર નથી થયું. આને તમે કઈ રીતે રોકી શકશો?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *