આ ૭ પ્રકારના લોકોથી  દૂર રહેવું જોઇએ

જે માત્ર પોતાનો લાભ જોવે  તેનાથી દૂર રહેવું જોઇએ

જે કામ પડે ત્યારે જ યાદ કરે તેનાથી દૂર રહેવું જોઇએ

જે કારણ વગર ખોટું બોલતો હોય તેનાથી દૂર રહેવું જોઇએ

જે ખૂબ સમય બગાડતો હોય તેનાથી દૂર રહેવું જોઇએ

જે ખૂબ વ્યસન કરતો હોય તેનાથી દૂર રહેવું જોઇએ

જે નકારાત્મક વિચાર ધરાવતો હોય તેનાથી દૂર રહેવું જોઇએ

જેનામાં માનવતા ન હોય તેનાથી દૂર રહેવું જોઇએ