મનને શાંત રાખવાના
સામાન્ય સૂત્રો
માફ કરતા અને કેટલીક વાતોને ભૂલતા શીખો
ઓળખ બનાવવાની
લાલચ ન રાખો
કોઇ પૂછે નહી
ત્યાં સુધી કોઇને સલાહ ન આપો
ક્ષમતા પ્રમાણે
કામ હાથમાં લો
બીજાના સારા કામોના વખાણ કરો
સ્વયંને કામમાં વ્યસ્ત રાખો
ધ્યાન, પ્રણાયાન કરો અને
મોજમાં રહો